કાનન
પ્રકાર
ફેરફાર કરોનામ (ન.)
અર્થ
ફેરફાર કરો] વન; જંગલ
- એક જાતનો પુત્ર; કાનીન
- ઘર
- બાગ; વાડી; બગીચો
- બ્રહ્માનું મુખ
સંદર્ભ
ફેરફાર કરો- સાર્થ કોશ સમિતિ, સંપાદક (સપ્ટેમ્બર ૧૯૪૯) સાર્થ જોડણી કોશ[૧], ૪ આવૃત્તિ, ગુજરાત વિદ્યાપીઠ, page ૧૭૯
- કાનન ભગવદ્ગોમંડલ પર.