કાટકા
- પું. બહુ વચન
- તકરારમાં બે હાથનાં આંગળાં એક બીજામાં ભેરવી ગાળ દેવાપણું.
- અબોલા.
- મોટા અવાજ.
- ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૩૦:
- “તે આવ્યા વિના વૃષ્ટિ સંભવે નહિ. પ્રથમ અંધારું થાય, વાવાઝોડું થાય, કાટકા થાય ત્યારે છેવટે વૃષ્ટિ આવે..”
સંદર્ભ
ફેરફાર કરો- કાટકા ભગવદ્ગોમંડલ પર.