કાંતા
પ્રકાર
ફેરફાર કરોનામ, વિશેષણ (સ્ત્રી.) (સંસ્કૃત)
અર્થ
ફેરફાર કરો- પ્રિયા
- સુંદર સ્ત્રી
- પત્ની
- પૃથ્વી
સંદર્ભો
ફેરફાર કરો- સાર્થ ગૂજરાતી જોડણીકોશ (પાંચમી આવૃત્તિ.). અમદાવાદ: ગુજરાત વિદ્યાપીઠ. એપ્રિલ ૧૯૬૭ [૧૯૨૯]. p. ૧૯૦.
નામ, વિશેષણ (સ્ત્રી.) (સંસ્કૃત)