• ૧. (ન.) શરીર, દેહ, કાયા.
  • ૨. (ન.) (લા.) મુદ્દાની બાબત, સત્ત્વ
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૨૧૮:
      વિફળ જીવનનાં એ કલેવરોથી બીજું થઈ પણ શું શકે ?

ઉતરી આવેલા શબ્દો

ફેરફાર કરો
  • ૧. (બ.વ.) કલેવરો