કર્તવ્યને ઘણી વાર કર્ત્તવ્ય પણ કહેવાય છે. તેનો વિશેષણ અને નામ તરીકે ઉપયોગ થાય છે.

શબ્દોત્પત્તિ ફેરફાર કરો

સંસ્કૃત તત્સમ

પ્રકાર ફેરફાર કરો

નામ (પુ.)

અર્થ ફેરફાર કરો

  • કામ, કર્મ
  • ફરજ
  • વર્તન

પ્રકાર ફેરફાર કરો

વિશેષણ

અર્થ ફેરફાર કરો

કરવા યોગ્ય, કરવાનું

સંબંધિત શબ્દો ફેરફાર કરો

  • કર્તવ્યનિષ્ઠ- કર્તવ્યમાં નિષ્ઠા
  • કર્તવ્યપરાયણતા-કર્તવ્યનું પાલન કરવું તે
  • કર્તવ્યભાન- કર્તવ્ય વિશે જાગૃત હોવું
  • કર્તવ્યભૂમિતિ- પ્રેક્ટિકલ જીયોમેટ્રી
  • કર્તવ્યવિમુખ- કર્તવ્ય કરતાં વિરુદ્ધ માર્ગે

અન્ય ભાષામાં અર્થ ફેરફાર કરો

અંગ્રેજી-Duty