કનિષ્ઠ
અર્થ
ફેરફાર કરો- [સં.] (પું.) નાનો ભાઈ; (વિ.) ઉમરમાં સૌથી નાનું
- ઉદાહરણ :
કનિષ્ઠ દ્રૌપદી સાથે પોતાના વાસમાં હતો
સતી ખેદ હતી જોતી વદને વધતો જતો
— મણિશંકર રત્નજી ભટ્ટ 'કાન્ત'; અતિજ્ઞાન
- (વિ.) અતિ તરુણ
- (વિ.) ઉત્તર કાળે થયેલ
- (વિ.) છેક ઊતરતી કક્ષાનું, હલકામાં હલકું, નીચ
- (વિ.) બહુ થોડું
- (વિ.) પગ નીચા હોય એવું
સંદર્ભો
ફેરફાર કરો- ભગવદ્ગોમંડલ, પૃ. ૧૯૧૩
- ભગવદ્ગોમંડલ, પૃ. ૧૯૧૪