મુખપૃષ્ઠ
ગમે તે
પ્રવેશ
ગોઠવણીઓ
દાન આપો
વિકિકોશ વિષે
દાવેદારી ઇનકાર
શોધો
કનડગત
ભાષા
ધ્યાનમાં રાખો
ફેરફાર કરો
સ્ત્રી.
કનડવું, હેરાન કરવું એ, હેરાનગતી, પજવણી.
નડતર, હરકત, અડચણ
ઉદાહરણ
1929
,
મહાદેવભાઈ દેસાઈ
,
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
, page
૧૭૪
:
“એ બહિષ્કાર કરવાનો પ્રત્યેક સમાજનો જન્મસિદ્ધ હક છે. કોઈની
કનડગત
કરવાનું એમાં આવતું નથી.”