કદ
Type
ફેરફાર કરોનo
Meaning
ફેરફાર કરો[अ. कद्द] શરીરની ઊંચાઈ કે જાડાઈ (૨) પ્રમાણ; વિસ્તાર; આકાર (૩) વજન; ભાર; બોજ (૪) પદવી; દરજ્જો
Type
ફેરફાર કરોનo
Meaning
ફેરફાર કરોએક જાતનું રેશમી વસ્ત્ર (૨) કાદવ; કદડો
Type
ફેરફાર કરોપુંo; નo
Meaning
ફેરફાર કરોસંસ્કૃત જેમાં ખાવાનો ગર હોય તેવું મૂળ; સૂરણ, બટાટા ઇo (૨) મૂળ; કારણ (સમાસને અંતે) ઉદાo આનંદકંદ