કથોલું
- ૧. ન.
- सं. (કુસ્થલ) કથોરૂં.
- અવરજવર સહેલાઈથી થઈ શકે નહિ એવું ઠેકાણું.
- શરીરનો ગુપ્ત ભાગ
- ૨. વિશેષણ
- અયોગ્ય; અજુગતું.
- કટાણાનું; કસમયનું.
- ખરાબ જગ્યાએ આવેલું; કઠેકાણાનું.
- ધાર્યા બહારનું; ઓચિંતું; એકાએક.
- નોંધારૂં; આધાર વિનાનું.
- મુશ્કેલ; અગવડ ભરેલું.
- મેળ વિનાનું; અનુકૂળ નહિ એવું.
- લાગવગ વગરનું.
- ઉદાહરણ 1950, નરહરિ પરીખ, મહાદેવભાઈનું પૂર્વચરિત, page ૩૧:
- “મેં એમને બહુ આગ્રહ કર્યો કે તમે સાઇકલ શીખી જાઓ[…] કહે કે વખતે કાંઈ કથોલું લાગી જાય અને લાંબો વખત અટકી પડવું પડે તેવું જોખમ ખેડવા કરતાં ચાલતા જવાનું જ સારું છે.”
સંદર્ભ
ફેરફાર કરો- કથોલું ભગવદ્ગોમંડલ પર.