• વિશેષણ
    • આડુંઅવળું; વિચિત્ર હાલહવાલવાળું.
      • [સંસ્કૃત] = કુ ( ખરાબ ) + ઢંગ ( રીત )
    • ઓર; વિચિત્ર.
    • ઢંગ વગરનું વિલક્ષણ; બેડોળ.
    • બગાડી નાખેલું.
    • બેડોળ; બદસૂરત; કદરૂપું.
    • (લા.) અશ્લીલ હાલતમાં રહેલું
  • જાતિવાચક શબ્દો
    • કઢંગી (સ્ત્રી.)
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૬૬:
      “કેટલાકે ગણ્યાગાંઠ્યાને એ વાત ખૂંચી પણ ખરી કારણે તેમની સ્થિતિ કઢંગી થતી હતી, પણ દેશમાં તો ના. વિઠ્ઠલભાઈનો પત્ર ગવાઈ રહ્યો, અને જેમનાથી તેમના સુકૃત્યનો લાભ લેવાય અને યત્કિંચિત્ અનુકરણ થઈ શકે તેમણે તે પ્રમાણે કર્યું.”
    • કઢંગો (પુ.)