કડાકૂટ
- સ્ત્રી.
- ગભરાઈ જવાય અને જલદીથી રસ્તો ન સૂઝે એવું કામ.
- છૂટદડીની રમત.
- માથાફોડ; પંચાત; લપછપ.
- ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૩૨૯:
- “તમે નફાતોટાની ગણત્રી કરો છો તે ગણત્રી બરાબર કરવી અને તપાસવી એમાં તો કેટલાય દિવસે જાય અને એ કેટલી કડાકૂટનું કામ ?”
સંદર્ભ
ફેરફાર કરો- કડાકૂટ ભગવદ્ગોમંડલ પર.