પ્રકાર ફેરફાર કરો

નામ (પું.)

વ્યુત્પત્તિ ફેરફાર કરો

सं. कर्त्, प्रा. कट्ट, કાટવું પરથી

અર્થ ફેરફાર કરો

  • એક છંદ
  • પત્તાંની રમતમાં અમુક પત્તાં ન હોવાં તે
  • કોતરણી; કલમ કરવી તે
  • રંગીન કપડામાંથી કાપીને ફૂલ ઇત્યાદિ બનાવી તે વડે કપડા પર વેલબુટ્ટો કરવો તે
  • પતંગોના પેચ થવા – કરવા તે

સંબંધિત શબ્દો ફેરફાર કરો

કટાવદાર (વિ.) — કોતરણીવાળું, કલમી

સંદર્ભ ફેરફાર કરો

સાર્થ ગુજરાતી જોડણી કોશ, ગુજરાત વિદ્યાપીઠ. પૃ. ૧૪૭. (પાંચમી આવૃત્તિ, આઠમું પુનર્મુદ્રણ, ઓક્ટોબર ૨૦૦૮, ISBN: 81-86445-97-8)