પ્રકાર ફેરફાર કરો

નામ (સ્ત્રી.)

અર્થ ફેરફાર કરો

  • એક જાતની (સાયપ્રિનિડી કુળની) અસ્થિમત્સ્ય; મીઠા જયાશયોમાં ઉપલા સ્તરે વાસ કરતી માછલી જે માનવખોરાકની દ્રષ્ટિએ સ્વાદિષ્ટ ગણાય છે

અન્ય ભાષામાં ફેરફાર કરો

  • અંગ્રેજી : catla

સંદર્ભો ફેરફાર કરો

  • દુબળે, મહાદેવ શિ.; ગુપ્તે, રા. ય. (October 2018). "કટલા". In ઠાકર, ધીરુભાઈ. ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૪ (ઔ – કાં). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. p. ૧૧૧. ISBN 978-93-83975-34-1.