• ૧. (સ્ત્રી.) કજિયો; કંકાસ.
  • ૨. [હિં.] (સ્ત્રી.) ગપ્પાં; ગલ્લાંતલ્લાં.
  • ૩. (સ્ત્રી.) ટકટક; બકવાદ; નકામી માથાફોડ.
  • ૪. (સ્ત્રી.) ટોંકટોંક; ટોકણી.
  • ૫. (સ્ત્રી.) વાતચીત; સંભાષણ.
  • ૬. (સ્ત્રી.) હઠ; જીદ.
  • ૭. (ન.) પક્ષીનો અવાજ.

સંદર્ભ ફેરફાર કરો