નામ (પું.)

૧. મુળાક્ષરોની આખી યોજના.

૨. કક્કાનો દરેક અક્ષર લઈ બનાવેલી કાવ્યની એક રચના.

૩. પ્રાથમિક જ્ઞાન.

૪. સ્વમત કે આગ્રહની વાત.

 
Gujarati વિકિપીડિયામાં આ લેખ સંબંધિત માહિતી છે:
વિકિપીડિયા