કંચુકી
- ૧. પું.
- ચણક નામનો મુનિ.
- ચણા.
- છિનાળવો; વ્યભિચારી પુરુષ.
- જવ.
- ઢાલવાળો કરચલો.
- નાટકમાંનું એક ઉપયોગી પાત્ર.
- અંતઃપુરરક્ષક; જનાનખાનાનો ચોપદાર; ખોજો.
વ્યુત્પત્તિ
ફેરફાર કરો- વ્યુત્પત્તિ શબ્દ कंचुकिन्
- ૨. સ્ત્રી.
- એક જાતની ઔષધિ.
- ઓઢણી.
- કાંચળી; ચોળી; કમખો.
- દરવાન; દ્વારપાલ.
- દાસી; પ્રતિહારી.
- પહેરામણી; બખ્તર.
- શરીરનો રંગ ગમે તેવો હોય પણ ચારે પગ ધોળા હોય એવો ઘોડો.
- સાપ.
- ૩. (વિ)
- કંચુક ધારણ કર્યું હોય એવું.
- લાંબો ઝભ્ભો પહેરનાર.
સંદર્ભ
ફેરફાર કરો- કંચુકી ભગવદ્ગોમંડલ પર.