નામ (પું.)

  • ઉબાળો; બળતાં ચૂલામાં ગોઠવેલ છાણાં લાકડાં વગેરે બળતણ
    • ઉદાહરણ – મેં તો અગર ચંદણનો ચૂલો કર્યો, મેં તો ટોપરડે ભર્યો ઓબાળ. – લોકગીત
  • નદીનો કાંપ