નામ (પું.)

  • રાંધેલા ચોખા; ભાત
  • અન્ન; અનાજ
  • દૂધ સાથે પકવેલ દાણા
    • ઉદાહરણ – સેવા પાત્ર પ્રીસીઉ અખંડ દધિ ઓદન. – ભાલણ