• સ્ત્રી.
    • આશરો; શરણ; આધાર.
    • છત્ર; ઢાંકણ.
    • (વહાણવટું) જે કોરથી પવન ન આવતો હોય તે બાજું.
    • ટાઢ તડકાથી રક્ષણ થવા બાંધેલું કામચલાઉ સાધન; આડશ; આડ.
    • ટેકો; ટેકણ.
    • ઢોર બાંધવાનું ઝૂંપડું.
    • દિલાસો; આશ્વાસન.
    • મદદ; સહાય.

વ્યુત્પત્તિ

ફેરફાર કરો
  • सं.વ્યુત્પત્તિ શબ્દ: अवष्टंभ (ઉચ્ચાર: અવષ્ટંભ)
  • Prakrit

ઓત્થઅ