ઓજસ
પ્રકાર
ફેરફાર કરોનo
અર્થ
ફેરફાર કરો[सं.] શુક્રધાતુમાંથી તત્ત્વરૂપે બની કાંતિ ને પ્રભાવરૂપે વિરાજતી શરીરની ધાતુ (૨) પ્રકાશ; તેજ (૩) બળ; પ્રતિભા; પરાક્રમ (૪) ચૈતન્ય.
નo
[सं.] શુક્રધાતુમાંથી તત્ત્વરૂપે બની કાંતિ ને પ્રભાવરૂપે વિરાજતી શરીરની ધાતુ (૨) પ્રકાશ; તેજ (૩) બળ; પ્રતિભા; પરાક્રમ (૪) ચૈતન્ય.