પ્રકાર ફેરફાર કરો

નામ (પુ.)

અર્થ ફેરફાર કરો

  • ઇતિહાસનું ભૌતિકવાદી અર્થઘટન કરતો કાર્લ માર્ક્સ દ્વારા વિકસાવવામાં આવેલ સિદ્ધાંત

અન્ય ભાષામાં ફેરફાર કરો

અંગ્રેજી : historical Materialism

સંદર્ભો ફેરફાર કરો

પરમાર, વાય. એ. (૨૦૧૧). સમાજશાસ્ત્રીય સિદ્ધાંતો (ચોથી આવૃત્તિ.). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. pp. ૧૧૦.