એક્કો
પ્રકાર
ફેરફાર કરોપુંo
અર્થ
ફેરફાર કરો['એક' પરથી] રમવાનાં પાનાંમાંનું એક સંજ્ઞાવાળું પત્તું (૨) એક બળદ કે ઘોડાથી ખેંચાતું વાહન (૩) એકતા; સંપ (૪) સૌથી બાહોશ અથવા કુશળ આદમી; શ્રેષ્ઠ પુરુષ (લા)
પુંo
['એક' પરથી] રમવાનાં પાનાંમાંનું એક સંજ્ઞાવાળું પત્તું (૨) એક બળદ કે ઘોડાથી ખેંચાતું વાહન (૩) એકતા; સંપ (૪) સૌથી બાહોશ અથવા કુશળ આદમી; શ્રેષ્ઠ પુરુષ (લા)