ઊર્ણ
પ્રકાર
ફેરફાર કરોનામ
અર્થ
ફેરફાર કરો- (પું) કરોળિયો; દૂંટીમાં લાળ રાખનાર
- (ન.) ઊન; ઘેટાં કે બકરાંના વાળ
- [સંસ્કૃત
] (પું) (પુરાણ) એક યક્ષનું નામ
- (ન.) કરોળિયાનું જાળું
- (ન.) ઊનનું લૂગડું
- (ન.) તંતુ; તાર; જાળ; લાળ; મોઢામાંથી નીકળતો તાંતણા જેવો પદાર્થ
- (વિ.) ઓછું; ઊણું
સંદર્ભ
ફેરફાર કરો- સાર્થ કોશ સમિતિ, સંપાદક (સપ્ટેમ્બર ૧૯૪૯) સાર્થ જોડણી કોશ[૧], ૪ આવૃત્તિ, ગુજરાત વિદ્યાપીઠ, page ૧૨૫
- ઊર્ણ ભગવદ્ગોમંડલ પર.