વિo

[सं. उज्जवल, प्रा. उज्जल] ધોળું; સફેદ (૨) ચકચકતું; તેજસ્વી (૩) ચોખ્ખું; નિષ્કલંક; નિર્મળ (૪) ઊંચવર્ણનું; ઉજળિયાત (૫) રીતભાતે સુઘડ (૬) પૈસેટકે સુખી; સારું; રૂડું