ઊગવું
પ્રકાર
ફેરફાર કરોઅoક્રિo
અર્થ
ફેરફાર કરો[सं. उद्गम, प्रा. उग्ग] આગળ અંકુર થવા; વધવું; ફૂટવું (બીજમાંથી) (૨) ઉદય થવો (જેમ કે, સૂરજ, ચંદ્ર) (૩) (મનમાં) સ્ફુરવું-ઉત્પન્ન થવું (૪) ફળદાયી થવું; પરિણામરૂપે નીપજવું (લા.)
અoક્રિo
[सं. उद्गम, प्रा. उग्ग] આગળ અંકુર થવા; વધવું; ફૂટવું (બીજમાંથી) (૨) ઉદય થવો (જેમ કે, સૂરજ, ચંદ્ર) (૩) (મનમાં) સ્ફુરવું-ઉત્પન્ન થવું (૪) ફળદાયી થવું; પરિણામરૂપે નીપજવું (લા.)