ક્રિયાપદ (સકર્મક)

ફેરફાર કરો
  • અવળું કરવું.
  • ઉખેડવું; તોડી પાડવું.
  • ઉપર ફેંકવું; ઉલાળવું. ઉડાડવું.
  • ઉપેક્ષા કરવી; તુચ્છકારવું; અનાદર કરવો; નિંદા કરવી; વખોડવું.અવગણવું, બેદરકારી બતાવવી, .અવગણિત કરવું.
    • ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૫૩:
      દ્રવ્યોપાર્જન પાછળ ગાંડા બનીને લોકોમાં વસેલા સનાતન બ્રહ્મને ઉવેખવાની ભૂલ કરી બેસશો મા.
  • ઊતરવું; ઓળંગવું.
  • સળગાવવું.
  • ઊંચું જોવું.
  • ખંજવાળવું.
  • ગણવું.
  • બેદરકારી કરવી; કાન તળે કાઢી નાખવું; અવગણના કરવી.
  • વિચારવું.
  • સાંખવું; ખમવું; સહન કરવું.
  • સુવાસ આવવી; સુગંધ લાગવી.
  • હલકું ગણવું; તુચ્છ માનવું.

વ્યુત્પત્તિ

ફેરફાર કરો
  • [સંસ્કૃત] ઉદ્ ( ઊલટું ) + વૃત્ત્ ( વળવું )
  • [સંસ્કૃત] ઉદ્ ( ઘણું ) + દ્વિષ્ ( નિંદવું )
  • [સંસ્કૃત] ઉત્ક્ષિપ્

ઉતરી આવેલા શબ્દો

ફેરફાર કરો
  • ઉવેખવાની
  • ઉવેખવાનું
  • ઉવેખવાનો