ઉરોગામી
- ૧. ન.
- सं. ઉરસ્ (છાતી) + ગમન્ (જનાર) પેટે ચાલતું પ્રાણી. (ઉ.દા. સર્પ)
- હલકું માણસ; અધમ.
- ૨. વિ.
- પેટે ચાલતું.
સંદર્ભ
ફેરફાર કરો- સાર્થ કોશ સમિતિ, સંપાદક (સપ્ટેમ્બર ૧૯૪૯) સાર્થ જોડણી કોશ[૧], ૪ આવૃત્તિ, ગુજરાત વિદ્યાપીઠ, page 158
- ઉરોગામી ભગવદ્ગોમંડલ પર.