• સ્ત્રી.
    • ખાલી ઠાઠ; મોટાઈ બતાવવાપણું.
    • તોફાન; મસ્તી; ધાંધલ; અનીતિ; ગરબડ; સાહસ.
    • ઉદાહરણ
      1932, ઝવેરચંદ મેઘાણી, સત્યની શોધમાં, page ૧૫૦:
      “છોકરા ! તારી વય કાચી છે. તું નકામો ઉફાંદે ચડ્યો છે”
      “chokrā ! tārī vaya kācī che. tũ nakāmo uphā̃de caḍyo che”
      (please add an English translation of this quotation)