ઉપદંશ
પ્રકાર
ફેરફાર કરોનામ (પુ.)
અર્થ
ફેરફાર કરો- લિંગીય સંસર્ગથી ફેલાતો ચેપી રોગ; ચાંદીનો રોગ, ફિરંગ-રોગ, ટાંકી
અન્ય ભાષામાં
ફેરફાર કરો- અંગ્રેજી : syphilis
સંદર્ભો
ફેરફાર કરો- પરીખ, અનુગ્રહ એ. (October 2004). "ઉપદંશ (syphilis)". In ઠાકર, ધીરુભાઈ. ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૩ (ઈ – ઔ) (બીજી આવૃત્તિ.). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. p. ૧૭૦.