ઉત્તર
Type
ફેરફાર કરોનામ (વિo)
Meaning
ફેરફાર કરોપાછલું; બાકીનું (૨) પછીનું (૩) વધતું; વધારે (૪) ડાબું (૫) પુંo; નo જવાબ; પૂછ્યા કે કહ્યા સામે કહેવું તે; રદિયો (૬) બચાવનું કથન (૭) સ્ત્રીo ઉત્તર દિશા (૮) પુંo ગણિત-શ્રેઢીમાં બે સંખ્યાની વચમાંનું અંતર (૯) પુંo સંસ્કૃત
વિરાટ રાજાનો પુત્ર
(૧૦) અo પછી