નામ (સ્ત્રીલિંગ) ફેરફાર કરો

  • પૂંજી; દોલત; માલમતા; સ્થાવર-જંગમ મિલ્કત, *અસ્કામત; માલમતા; મિલકત; ધનદોલત,
ઉદાહરણ: અઢળક ઇસ્કામત અને દોમદોમ સાહ્યબીનો ભોગવનારો ચાલ્યો જતો એ બધી જાહોજલાલી કડવી ઝેર જેવી થઈ પડી.-વ્યાજનો વારસ

વ્યુતત્તિ ફેરફાર કરો

[અરબી] ઇસ્તિકામત