અર્થ ફેરફાર કરો

  • સ્ત્રી.
    • ઇચ્છેલ વસ્તુ મળવી તે.
      • ઉદાહરણ
        1950, નરહરિ પરીખ, સરદાર વલ્લભભાઈ - ભાગ પહેલો, page :
        “એટલે મ્યુનિસિપાલિટીના કામમાંથી છૂટ્યા એ સરદાર માટે તો ઇષ્ટાપત્તિ સમાન થયું.”
    • ( ન્યાય ) વિરુદ્ધ પક્ષ તરફથી કરાતું અનુકૂળ કામ અથવા દલીલ. તેમાં વાદ કરનારથી એવું વાક્ય બોલાઈ જાય કે જે તેના સામાનવાળાને અનુકૂળ થાય.
    • સહન થઈ શકે તેવું સંકટ; ભોગવી શકાય એવી આફત.

વ્યુત્પત્તિ ફેરફાર કરો

સંસ્કૃત
વ્યુત્પત્તિ શબ્દ: = સં. ઇષ્ટ ( ઇચ્છેલું ) + આપત્તિ ( મેળવવાપણું )

સંદર્ભ ફેરફાર કરો