મુખપૃષ્ઠ
ગમે તે
પ્રવેશ
ગોઠવણીઓ
દાન આપો
વિકિકોશ વિષે
દાવેદારી ઇનકાર
શોધો
ઇષિકા
ભાષા
ધ્યાનમાં રાખો
ફેરફાર કરો
પ્રકાર
ફેરફાર કરો
નામ (
સ્ત્રી.
)
અર્થ
ફેરફાર કરો
ઘાસનું રાડું; કડબ
તીર
એક જાતની શેરડી
સોનું
પીગળ્યું છે કે નહિ તે જોવાની લાકડી અથવા સળિયો
પીંછી
કાસડો;
દર્ભ
નાસૂરમાં મૂકવાની અને પેશાબ કરાવવા માટે વપરાતી સળી; પેષણી
હાથીની આંખનો ડોળો
સંદર્ભ
ફેરફાર કરો
સાર્થ કોશ સમિતિ, સંપાદક (સપ્ટેમ્બર ૧૯૪૯)
સાર્થ જોડણી કોશ
[૧]
, ૪ આવૃત્તિ,
ગુજરાત વિદ્યાપીઠ
, page ૧૪
ભગવદ્ગોમંડલ
, પૃષ્ઠ ૧૨૬૭