મુખપૃષ્ઠ
ગમે તે
પ્રવેશ
ગોઠવણીઓ
દાન આપો
વિકિકોશ વિષે
દાવેદારી ઇનકાર
શોધો
ઇતરાજી
ભાષા
ધ્યાનમાં રાખો
ફેરફાર કરો
સ્ત્રી.
અભાવ; નાખુશી; અરુચિ; નારાજી; અસંતોષ.
અવકૃપા; અપ્રીતિ; ગેરમહેરબાની; અકૃપા; કરડી નજર; વક્ર દૃષ્ટિ.
આપવડાઈ.
ગર્વ.
ગુસ્સો; ખોફ.
ટીકા.
વાંધો; વિરોધ; નાપસંદગી.
સંદર્ભ
ફેરફાર કરો
ઇતરાજી
ભગવદ્ગોમંડલ
પર.