પ્રકાર ફેરફાર કરો

નામ

વ્યુત્પત્તિ ફેરફાર કરો

ફા. ઇઝાર

અર્થ ફેરફાર કરો

  • (પું.) ઠરાવેલી રકમે વેચેલો અથવા ભોગવવા આપેલો ખાસ હક્ક કે તેમાંથી મળતી ઓછીવધતી આવક
  • (પું.) મહેસૂલ; ગણોત
  • (સ્ત્રી.) પાયજામો; ચોરણો; સૂંથણો
    • ઉદાહરણ : બાર વર્ષના છોકરાએ પોતાની ઇજારમાં કશુંક સંતાડ્યું હતું. - સમરાંગણ

સંદર્ભ ફેરફાર કરો