પ્રકાર ફેરફાર કરો

નામ (સ્ત્રી.)

અર્થ ફેરફાર કરો

સંસ્કૃત

જ્ઞાન તથા કર્મનું (બહારનું કે આંતર) સાધન (ત્વચા, ચક્ષુ, કાન, જીભ અને નાક તથા વાચા, હાથ, પગ, અપદ્વાર અને ઉપેસ્થેંન્દ્રિય એ પાંચ અનુક્રમે જ્ઞાનેંદ્રિયો તથા કર્મેંદ્રિયો છે.) (૨) જનનેંદ્રિય