આસન્ન
અર્થ
ફેરફાર કરો- [સં. આ (પાસે) + સન્ન (બેઠેલ)] – પુ. આથમતો સૂરજ
- (નપુ.) (વ્યાકરણ) એકબીજાની સાથે સંબંધવાળા શબ્દ પાસપાસે હોય એવું વાક્ય
- (નપુ.) બેસવાનું લૂગડું, ગાદલી
- (વિ.) નષ્ટ, નાશ પામેલું
- (વિ.) પાસપાસેનું; ઍડજેસન્ટ. જેમ કે, આસન્નકોણ
- [સં. આસદ્ (પાસે આવવું)] – પાસે રહેલુ, નજીકનું
- (વિ.) લગભગ, આશરે કીમતનું
- નજીક, નીકટ, પાસે
સંદર્ભો
ફેરફાર કરો- ભગવદ્ગોમંડલ, પૃ. ૧૧૪૯