• પું.
    • અવતાર.
    • ઉમળકો; ઊભરો; આવેશ.
    • ખુલ્લું થવાપણું; બહાર નીકળવું તે; ઉત્પત્તિ.
    • ગુણ; સ્વભાવ.
    • ચિહ્ન; નિશાની; લક્ષણ.
    • પેસારો; દાખલ થવાપણું.
      • ઉદાહરણ
        1921, રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ, સ્વામી વિવેકાનંદ, page :
        “હિંદુ સંસારમાં ધાર્મિક સત્યોનો આવિર્ભાવ છે.”
    • સ્વરૂપ.

વ્યુત્પત્તિ

ફેરફાર કરો
  • सं. આવિસ્ (પ્રગટ) + ભૂ (થવું)