આવારગી
પ્રકાર
ફેરફાર કરોનામ (સ્ત્રી.) (ફારસી)
અર્થ
ફેરફાર કરો- દુરાચાર, ચારિત્ર્યહીનતા, વ્યભિચારી જીવન
- પરેશાની
- ગંદકી, દૂષણ, ખરાબી
- બદમાશી, ગુંડાગીરી
અન્ય ભાષામાં
ફેરફાર કરોઉર્દૂ : آوارگی
સંદર્ભો
ફેરફાર કરો- બોમ્બેવાલા, મોહિયુદ્દીન, સંપા. (૨૦૦૮) [૧૯૯૯]. ઉર્દૂ-ગુજરાતી શબ્દકોશ (બીજી સંવર્ધિત આવૃત્તિ.). ગાંધીનગર: ગુજરાત ઉર્દૂ સાહિત્ય અકાદમી. p. ૭૬. OCLC 304390836