આયન
પ્રકાર
ફેરફાર કરોનામ (પુ.)
અર્થ
ફેરફાર કરો- પરમાણુ અથવા અણુ, એક અથવા વધુ ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને વિદ્યુતભાર પ્રાપ્ત કરે ત્યારે ઉદભવતી રચના
સંબંધિત શબ્દો
ફેરફાર કરોસંદર્ભો
ફેરફાર કરો- દેસાઈ, મહેન્દ્ર નાનુભાઈ, સંપા. (૧૯૮૦). રસાયણવિજ્ઞાન. વિજ્ઞાન અને યંત્ર-વિદ્યા કોશ (પ્રથમ આવૃત્તિ.). અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી. p. 42.
- ભટ્ટ, ઇન્દ્રવદન મનુભાઈ (2014). "આયન (Ion)". In ઠાકર, ધીરુભાઈ. ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨ (આ – ઈ) (ત્રીજી આવૃત્તિ.). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. p. ૧૨૭. ISBN 978-93-83975-03-7.