આમોદ
- ૧. પુંલિંગ
- આનંદ; હર્ષ; ખુશી; પ્રસન્નતા; હરખ.
- એ નામની વનસ્પતિ; શતાવરી.
- સુગંધ; સુવાસ; મહેક; સૌરભ.
- સ્ત્રીના મુખના શ્વાસની સારી ગંધ.
- ૨. નપુંસકલિંગ
- (સંગીત) એક જાતનું વાજું, કેમ કે તે આનંદ આપનારું છે.
- ભરૂચ જિલ્લાનું એ નામનું એક ગામ.
વ્યુત્પત્તિ
ફેરફાર કરો- વ્યુત્પત્તિ શબ્દ: आमुद्द (ઉચ્ચાર: આમુદ્દ, અર્થ: ખુશ થવું)
સંદર્ભ
ફેરફાર કરો- આમોદ ભગવદ્ગોમંડલ પર.