આબોહવા
પ્રકાર
ફેરફાર કરોનામ (સ્ત્રી.)
અર્થ
ફેરફાર કરો- કોઈ પણ સ્થાન કે પ્રદેશ ઉપરની લાંબા સમય દરમિયાનની હવામાનની સરેરાશ લાક્ષણિક પરિસ્થિતિ
અન્ય ભાષામાં
ફેરફાર કરોઅંગ્રેજી : climate
સંદર્ભો
ફેરફાર કરોઅગ્રવાલ, ડી. પી. (2014). "આયન (Ion)". In ઠાકર, ધીરુભાઈ. ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨ (આ – ઈ) (ત્રીજી આવૃત્તિ.). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. p. ૯૪. ISBN 978-93-83975-03-7.