આડત
- સ્ત્રી.
- (બંગાળી) જ્યાંથી સૌએ ફરજિયાત માલ ખરીદવાનો હોય તે જગ્યા.
- (બંગાળી) માલનો જથ્થો.
- (બંગાળી) વખાર; કોઠાર.
- सं. (ઋધ્ = વધવું) હક્સાઈ; કમીશન; દલાલી; મારફત; આડતનું મહેનતાણું.
- માલિકની વતી કરાતું કામકાજ; એજન્સી; આડતિયા તરીકેનું કામકાજ.
વ્યુત્પત્તિ
ફેરફાર કરો- વ્યુત્પત્તિ શબ્દ: આરિયત્ (અર્થ: ઉછીનું લેવું)
- રૂઢિપ્રયોગ
- આડત અને અધીરાઈને ન બને = વેપારીએ પોતાના આડતિયામાં વિશ્વાસ રાખી પૈસાની ઉઘરાણીની ઉતાવળ કરવી નહિ.
સંદર્ભ
ફેરફાર કરો- આડત ભગવદ્ગોમંડલ પર.