• ક્રિયાવિશેષણ
    • અગાઉથી, આગળથી
      • વ્યુત્પત્તિ [સંસ્કૃત] = અગ્રમધ્ય
      • વ્યુત્પત્તિ [પ્રાકૃત] = આગમજ્ઝ, આગમજ
  • અવ્યય
    • પહેલેથી; આગળથી; અગાઉ
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૮૪:
      “જમીન ખાલસા કરવાની કોઈની મકદૂર નથી, સરકાર જમીનને માથે મૂકીને વિલાયત નહિ લઈ જાય”