મુખપૃષ્ઠ
ગમે તે
પ્રવેશ
ગોઠવણીઓ
દાન આપો
વિકિકોશ વિષે
દાવેદારી ઇનકાર
શોધો
આકોટો
ભાષા
ધ્યાનમાં રાખો
ફેરફાર કરો
પું.
કાનની બૂટમાં પહેરવાનું ગોળ ચકરડી જેવું વજનદાર ઘરેણું.
ઉદાહરણ
1938
,
ઝવેરચંદ મેઘાણી
,
અપરાધી
, page
૯૮
:
“ફાળભરી મા જ્યારે આ પૂછતી હતી ત્યારે એના કાનની ફાટેલી બંને બૂટો,
આકોટા
વગરની અડવી લબડતી હતી.”
સંદર્ભ
ફેરફાર કરો
આકોટો
ભગવદ્ગોમંડલ
પર.