મુખપૃષ્ઠ
ગમે તે
પ્રવેશ
ગોઠવણીઓ
દાન આપો
વિકિકોશ વિષે
દાવેદારી ઇનકાર
શોધો
આકાશ
ભાષા
ધ્યાનમાં રાખો
ફેરફાર કરો
અનુક્રમણિકા
૧
ગુજરાતી
૧.૧
શબ્દોત્પત્તિ
૧.૨
નામ
૧.૨.૧
પર્યાય શબ્દો
૧.૨.૨
ઉત્પત્તિત શબ્દો
૧.૨.૩
અનુવાદ
ગુજરાતી
ફેરફાર કરો
એક વાદળી આકાશ
શબ્દોત્પત્તિ
ફેરફાર કરો
સંસ્કૃત
आकाश
થી આવેલું છે।
નામ
ફેરફાર કરો
ઢાંચો:gu-નામ
ખાલી શૂન્ય
સ્થાન
;
પોલાણ
વાયુમંડળ
એક આપેલ બિંદુની ઉપર, ખાસ તે જે
દિવસ
સમયે ભૂમિ પરથી દેખાઈ।
પર્યાય શબ્દો
ફેરફાર કરો
ગગન
આસમાન
આભ
અંબર
વ્યોમ
ઉત્પત્તિત શબ્દો
ફેરફાર કરો
સંબંધિત-શબ્દો
આકાશકક્ષા
આકાશકલ્પ
આકાશકુસુમ
આકાશગંગા
આકાશગતિ
આકાશગમન
આકાશગર્જના
આકાશચલ્લી
આકાશજળ
આકાશતત્ત્વ
આકાશતળ
આકાશદીપ
અનુવાદ
ફેરફાર કરો
વાયુમંડળ એક બિંદુની ઉપર
જાપાની:
空
તામિલ:
ஆகாயம்
(
ākāyam
)
તેલુગુ:
ఆకాశము
(
ākāśamu
),
గగనము
(
gaganamu
)
નેપાળી:
आकाश
પંજાબી:
ਅਸਮਾਨ
,
ਆਕਾਸ਼
ફ્રાંસીસી:
ciel
બંગાળી:
আকাশ
મરાઠી:
आकाश
સંસ્કૃત:
दिव
,
आकाश
સિંહલ:
අහස
(
ahasa
)
હિંદી:
आसमान
,
आकाश