• પું.
    • [सं. અર્ક] અર્ક; આકડો; એ નામનો એક છોડ.
    • આકડાનું ફળ.
    • શેરડીનો ફણગો.
  • વિશેષણ
    • વારસામાંથી બાતલ કરેલું; વારસા હક્કમાંથી કાઢી નાખેલું.

વ્યુત્પત્તિ

ફેરફાર કરો