• પું.
    • બંગાળમાં થતા ચોખાની એક જાત. તે મે જૂન માસમાં વવાય અને સપ્ટેમ્બર ઓક્ટોબર માસમાં તૈયાર થાય છે. તેની મોટી અને નાની એમ બે જાત છે.

વ્યુત્પત્તિ ફેરફાર કરો

આઉશ

સંદર્ભ ફેરફાર કરો