આઈનાદાર
- પું.
- અરીસો ધરનાર; પૂર્વ તરફના દેશોની કોર્ટમાં એક અધિકારી.
- સાધુ; ફકીર; બાવો; સંત.
- હજામ; દશેરા, દિવાળી વગેરે તહેવારોમાં તે અરીસો દેખાડે અને તેના બદલામાં લોકો પાસેથી તે ઈનામ મેળવે છે.
વ્યુત્પત્તિ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- આઈનાદાર ભગવદ્ગોમંડલ પર.