આઈ
- સ્ત્રી.
- (અંગ્રેજી) આંખ; ચક્ષુ; નેત્ર.
- દેવી; માતા.
- બાપની મા; દાદી; ડાડી; મોટી મા. કાઠી લોકો બાપની માને આઇ કહે છે.
- (सं.) આર્યા; (પ્રાકૃત) અજની; (મરાઠી) આઇ.
- મા; જનેતા; બા; માતા.
- (હિન્દી) મોત; મૃત્યુ; મરણ
- સાસુ.
- ન.
- આયુ; આયુષ્ય (જૂની ગુજરાતી)
- વિશેષણ
- આ.
- અવ્યય
- નામ પરથી વિશેષણ બનાવનાર પ્રત્યય. જેમ કે, ચીન – ચિનાઈ
- વિશેષણ ઉપરથી ભાવવાચક નામ કરે તેવો પ્રત્યય. દા.ત. મોટું–મોટાઈ, વડું–વડાઈ.
- સામાન્ય નામ ઉપરથી ભાવવાચક નામ કરનાર પ્રત્યય. દા.ત. શેઠ–શેઠાઈ.
સંદર્ભ
ફેરફાર કરો- આઈ ભગવદ્ગોમંડલ પર.